અમારો ઉદ્દેશ્ય માત્ર રાજકીય અને મસાલેદાર માહિતી આપવાનો જ નથી પરંતુ સમાજ સમક્ષ સમાચારને એવી રીતે રજૂ કરવાનો પણ છે કે તેનાથી તેમની સમજ અને વૈજ્ઞાનીકતામાં રસ વધે.
અમે Suryoday Digital Media થકી સમાજને એવી માહિતી આપવા માંગીએ છીએ કે તે તેના પર ગંભીરતાથી વિચાર કરે, માત્ર અપડેટ રહેવા માટે જ નહીં અમારો પ્રયાસ જનતાના હિત માટે સદા પરંતુ ગંભીર શબ્દોમાં જાહેર સમાચાર લોકો સુધી પહોંચાડવાનો છે