Bardoli : કેસરકુંજમાં ગેરકાયદેસર એપાર્ટમેન્ટમાં વીજ જોડાણ મેળવવા મથતા બિલ્ડરને આખરે નિષ્ફળતા મળી
ગત લાંબા સમયથી વિવાદમાં ચર્ચાતા બારડોલીના ગાંધીરોડ ઉપર આવેલ કેસરકુંજ સોસાયટીના ગેરકાયદેસર બંધાયેલા એપાર્ટમેન્ટમાં વીજ જોડાણ મેળવવા મથતા બિલ્ડર નીતિન રાણા આણી મંડળીને સતત બીજીવાર